ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. તેના પહેલાં અને છેલ્લા પદનો સરવાળો $8$ છે અને વચ્ચે બે પદનો ગુણાકાર $15$ છે, તો શ્રેણીની સૌથી નાની સંખ્યા કઈ છે?
$4$
$3$
$2$
$1$
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=\frac{2 n-3}{6}$
પ્રથમ ત્રણ પદો લખો : $a_{n}=2 n+5$
જો ${a^{1/x}} = {b^{1/y}} = {c^{1/z}}$ અને $a,\;b,\;c$ એ સમગુણોતર શ્રેણીમાં હોય તો $x,\;y,\;z$ ................... શ્રેણીમાં છે.