જો $a, b, c, d, e$ સમાંતર શ્રેણીમાં અને હોય, તો $a - 4b + 6c - 4d + e$ નું મૂલ્ય કેટલું થાય ?

  • A

    $1$

  • B

    $2$

  • C

    $0$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ.

Similar Questions

ધારો કે $x_1, x_2 \ldots, x_{100}$ સમાંતર શ્રેણીમાં છે, જ્યાં $x_1=2$ અને તેઓનો મધ્યક $200$ છે.જો $y_i=i\left(x_i-i\right), 1 \leq i \leq 100$ હોય,તો $y_1, y_2, \ldots, y_{100}$ નો મધ્યક

$..........$ છે.

  • [JEE MAIN 2023]

જો $\text{a}$ અને $\text{b}$ નો સમાંતર મધ્યક $\frac{{{a}^{n+1}}+{{b}^{n+1}}}{{{a}^{n}}\,+\,{{b}^{n}}}$ હોય,તો $\,\text{n =}.......$

$a$ અને $b$ બે સંખ્યાઓ છે. $A$ સમાંતર મધ્યક અને $S$  એ $a $ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો દર્શાવે તો $S/A$ કોના ઉપર આધાર રાખે છે ?

$1$ અને $31$ વચ્ચે જ સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને $7$ મી અને $(m-1)$ મી સંખ્યાનો ગુણોત્તર $5 : 9$ હોય, તો $m$ નું મૂલ્ય શોધો. 

એક સમાંતર શ્રેણીનાં $n$ પદોનો સરવાળો $3 n^{2}+5 n$ અને $m$ મું પદ $164$ છે, તો $m$ નું મૂલ્ય શોધો.