સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $3n^2 + 5n$ હોય અને $T_m = 164$ હોય તો $m = ….$

  • A

    $26$

  • B

    $27$

  • C

    $28$

  • D

    આમાંથી એકેય નહિ.

Similar Questions

$3$ અને $24$ વચ્ચે $6$ સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને. 

જો સમાંતર શ્રેણીનું $10^{\text {th }}$ મુ પદ $\frac{1}{20}$ અને તેનું $20^{\text {th }}$ મુ પદ $\frac{1}{10},$ હોય તો પ્રથમ  $200$ પદોનો સરવાળો મેળવો.

  • [JEE MAIN 2020]

સમાંતર શ્રેણીનું $p$ મું પદ $q$ અને $q$ મું પદ $p$ હોય, તો તેનું $r$ મું પદ...... થશે.

જો સમાંતર શ્રેણીનું $n$  મું પદ $\frac{(2n + 1)}{3}$  હોય,તો તેના $19 $ પદોનો સરવાળો કેટલો થાય ?

જો સમાંતર શ્રેણીનું $p$ મું પદ $q$ અને તેનું $q$ મું પદ $p$ હોય, તો તેનું $(p + q)$ મું પદ કયું હોય ?