જો $a, b, c, d, e, f$ સમાંતર શ્રેણીમાં હોય, તો $e - c = …..$
$2(c - a)$
$2(f - d)$
$2(d - c)$
$d - c$
સમાંતર શ્રેણી $b_{1}, b_{2}, \ldots,$ $b_{ m }$ નો સામાન્ય તફાવત એ સમાંતર શ્રેણી $a _{1}, a _{2}, \ldots, a _{ n }$ ના સામાન્ય તફાવત કરતાં $2$ વધારે છે જો $a _{40}=-159, a _{100}=-399$ અને $b _{100}= a _{70},$ હોય તો $b _{1}$ ની કિમત શોધો.
શ્રેણી $3 +7 + 1 1 + 15+ ... ......$અને $1 +6+ 11 + 16+ ......$ના પ્રથમ $20$ સામાન્ય પદોનો સરવાળો મેળવો.
જો $a_1, a_2, a_3, .... a_{21}$ એ સમાંતર શ્રેણીમાં હોય અને $a_3 + a_5 + a_{11}+a_{17} + a_{19} = 10$ થાય તો $\sum\limits_{r = 1}^{21} {{a_r}} $ ની કિમત મેળવો
જો ${\left( {1 - 2x + 3{x^2}} \right)^{10x}} = {a_0} + {a_1}x + {a_2}{x^2} + .....+{a_n}{x^n},{a_n} \ne 0$, હોય તો $a_0,a_1,a_2,...a_n$ નો સમાંતર મધ્યક મેળવો.
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_{n}=(-1)^{n-1} 5^{n+1}$