વ્યતિકરણની ઘટના ..... દ્વારા દર્શાવવામાં આવે છે.

  • A
    માત્ર લંબગત યાંત્રિક તરંગો
  • B
    માત્ર સંગત યાંત્રિક તરંગો
  • C
    વિદ્યુતચુંબકીય તરંગો
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગમાં,જો પડદા પરના કોઈ બિંદુ પાસે પીળા પ્રકાશ માટે પથ તફાવત $3\lambda/2$ હોય,તો તે બિંદુ પાસેની શલાકા . . . . . . હશે.

જુદી જુદી તીવ્રતાના બે સુસંબદ્ધ ઉદગમો તરંગો મોકલે છે જે વ્યતિકરણ પામે છે. મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

બે સુસંબદ્ધ ઉદ્ગમોની તીવ્રતા $9I$ અને $4I$ છે. જે બિંદુએ પથ તફાવત $11\lambda$ હોય,ત્યાં તીવ્રતા કેટલી હશે?

બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગોનું સ્થાનાંતર $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{2})$ છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

સમાન આવૃત્તિ,ધ્રુવીભવન અને તીવ્રતા $I$ ધરાવતા બે સુસંબદ્ધ સમતલ તરંગો એક બિંદુએ વ્યતિકરણ પામે છે જ્યાં તેમનો કળા તફાવત $60^{\circ}$ છે. પરિણામી તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo