જો સદિશ $(\hat  a +2\hat b )$ એ સદિશ $(5 \hat a -4 \hat b )$ ને લંબ હોય તો , $\hat a $ અને $\hat b $ વચ્ચેનો ખૂણો ........ $^o$

  • A

    $30$

  • B

    $45$

  • C

    $60$

  • D

    $90$

Similar Questions

જો બે સદિશો $\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}$ પરસ્પર લંબ હોય, તો $m$ નું મૂલ્ય ........ હશે.

  • [JEE MAIN 2023]

કાર્તેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવો. 

$\vec P = (k,\, 2,\, 3)$ અને $\vec Q = (0,\, 3,\,k )$ હોય અને $\overrightarrow P \, \bot \overrightarrow {Q\,} $ હોય, તો $k$ નું મૂલ્ય કેટલું ?

ધન સંખ્યા અને ઋણ સંખ્યા $\lambda $ વડે સદિશને ગુણતાં મળતી દિશા અને મૂલ્ય જણાવો.

જો $ |\overrightarrow A \times \overrightarrow B |\, = \,|\overrightarrow A \,.\,\overrightarrow B |, $ હોય તો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો ........ $^o$ હશે.

  • [AIIMS 2000]