ધન સંખ્યા અને ઋણ સંખ્યા $\lambda $ વડે સદિશને ગુણતાં મળતી દિશા અને મૂલ્ય જણાવો.

Similar Questions

બે સમાંતર કે પ્રતિસમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેટલો મળે ?

જો $\overrightarrow A \, = \,2\widehat i - \,2\widehat j$ અને $\overrightarrow {B\,}  = \,2\widehat k$ હોય , તો $\overrightarrow A \,.\overrightarrow {B\,} $ .......

$\hat i\,\, + \;\,\hat j\,$ સાથેનો $3\hat i\,\, + \;\,4\hat j$ નો  ઘટક ક્યો છે ?

$ (\overrightarrow P + \overrightarrow Q ) $ અને $ (\overrightarrow P \times \overrightarrow Q ) $ વચ્ચે ખૂણો કેટલો હશે?

જો $ \vec A.\vec B = - |A||B|, $ તો બે સદિશો $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચે ખૂણો કેટલો હશે?