જો માધ્યમમાંથી શૂન્યાવકાશમાં પ્રકાશના સંપૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણનું મૂલ્ય $30^{\circ}$ હોય,તો માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

  • A
    $3 \times 10^{8} \ m/s$
  • B
    $1.5 \times 10^{8} \ m/s$
  • C
    $6 \times 10^{8} \ m/s$
  • D
    $\sqrt{3} \times 10^{8} \ m/s$

Explore More

Similar Questions

બે પ્રવાહી $x$ અને $y$ માં પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $3500 \ \mathring{A}$ અને $7000 \ \mathring{A}$ છે. તો $y$ ની સાપેક્ષે $x$ નો ક્રાંતિકોણ .......$^o$ થશે.

પ્રકાશનું એક કિરણ $\mu$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે અને તે માધ્યમને હવા સાથે અલગ કરતી સપાટી પર $45^o$ ના આપાતકોણે આપાત થાય છે. $\mu$ ના નીચેનામાંથી કયા મૂલ્ય માટે કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી શકે?

Difficult
View Solution

પ્રકાશના કિરણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે, પ્રકાશે કયા માધ્યમમાંથી મુસાફરી કરવી જોઈએ? $(i = \text{આપાતકોણ}, i_C = \text{ક્રાંતિકોણ})$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઉપરની સપાટી પર આપાતકોણ $i$ માટે,ઊભી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી લઘુત્તમ વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $n_2$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. જો $n_1=2$ અને $n_2=\sqrt{3}$ હોય,તો ક્રાંતિકોણ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo