$3200\ V/m$ તીવ્રતા વાળા વિદ્યુતક્ષેત્રમાં ઈલેકટ્રોન $0.10\ m$ જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. જો તે $4 \times  10^7\ m/s$ ના વેગ સાથે ક્ષેત્રને લંબ દાખલ થાય તો તેના પથમાંથી થતું તેનું વિચલન ........ $mm$

  • A

    $1.76$

  • B

    $17.6$

  • C

    $176$

  • D

    $0.176$

Similar Questions

સમસ્થિતિમાન પૃષ્ઠો આપેલા છે. તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........ છે.

બે ગોળીય વાહકો $B$ અને $C$ ની ત્રિજ્યા સમાન છે. ને સમાન વિદ્યુતભારને લીધે તેમની વચ્ચે $F$ જેટલું અપાકર્ષણ લાગવાથી તે અમુક અંતરે દૂર જાય છે. એક ત્રીજો વાહક સમાન ત્રિજ્યાનો ગોળીય વાહક $B$ જેવો જ પણ વિદ્યુતભારરહિત છે. તેને $B$ સાથે સંપર્કમાં લાવવામાં આવે તો બંને દૂર જાય છે અને $B$ અને $C$ વચ્ચેનું નવું અપાકર્ષણ બળ ........ છે.

$R$ ત્રિજ્યાની એક પાતળી ગોળીય કવચની સપાટી પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરીત થયેલો છે. નીચેના પૈકી કયો આલેખ $0 \leq  r < \infty $ ની મર્યાદામાં કવચ વડે ઉત્પન્ન થતાં વિદ્યુત ક્ષેત્ર $E(r)$ ને સૌથી નજીક દર્શાવે છે. જ્યાં $r$ એ કવચના કેન્દ્રથી અંતર છે ?

$1$ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર તથા $10^{-5}\, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને હવામાં મુક્ત રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા...

જેની દ્વિ ધ્રુવીય ચાકમાત્રા $P$ અને જડત્વની ચાકમાત્રા $I$ હોય તેવા વિદ્યુત ક્ષેત્રની સમાન તીવ્રતા વાળા ક્ષેત્રમાં વિદ્યુત ડાઈપોલને ગોઠવેલી છે. ડાઈપોલને ફેરવવામાં આવે તો તેના દોલનની કોણીય આવૃત્તિ ........ છે.