કેપિસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1\, mm$ છે. બે પ્લેટ વચ્ચે $5 \times 10^5\ V/m$ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો એક ઈલેકટ્રોનને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જવામાં આવે તો તેના $PE$ માં થતો ફેરફાર કેટલો હશે ?
$5 \times 10^{-19}\ J$
$8 \times 10^{-17} \ J$
$5 \times 10^{-17} \ J$
$5 \times 10^2\ J$
$100$ માઈક્રો ફેરાડે કેપેસિટી ધરાવતા સંગ્રાહક પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકતાં થતું કાર્ય.....
તાર પર એકમ $cm$ દીઠ વિદ્યુતભાર $Q\ coulomb$ છે,તો નળાકારમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
$a$ બાજુ વાળા ચોરસના કેન્દ્રથી ઉપર અને સમતલ $a/2$ અંતરે બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. ચોરસ પરનું વિદ્યુત ફલક્સ ........ છે.
$A$ ક્ષેત્રફળ અને $V$ સ્થિતિમાન તફાવતે રાખેલા અંતર ધરાવતા કેપેસિટ માટે એકમ કદ દીઠ ઊર્જા.. ....
$(6\,\mu \,F)$ કેપેસિટરનો વોલ્ટેજ $10\ V$ થી $20\ V$ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?