$A$ ક્ષેત્રફળ અને $V$ સ્થિતિમાન તફાવતે રાખેલા અંતર ધરાવતા કેપેસિટ માટે એકમ કદ દીઠ ઊર્જા.. ....
$\frac{1}{2}{\varepsilon _0}\frac{{{V^2}}}{{{d^2}}}$
$\frac{1}{{2{\varepsilon _0}}}\frac{{{V^2}}}{{{d^2}}}$
$\frac{1}{2}C{V^2}$
$\frac{{{Q^2}}}{{2C}}$
એક પોલો ધાતુનો ગોળો $3.2 \times 10^{-19}\ C$ વિદ્યુતભાર થઈ વિદ્યુતભારીત કરેલો છે. જો ગોળાની ત્રિજ્યા $10\,cm$ હોય તો તેના કેન્દ્રથી $4\, cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ........ હશે.
સમાન વિદ્યુતભારીત ગોળાનો કુલ વિદ્યુતભાર $Q$ અને ત્રિજ્યા $R$ છે. વિદ્યુતક્ષેત્ર $E$ એ કેન્દ્રથી અંતરનું અવસ્થા વિધેય છે. ઉપરોક્ત માહિતીને સંલગ્ન આલેખ ........ છે.
જો પ્રદેશમાં $V = 4x^2$ વોલ્ટ હોય તો $(1, 0, 2)\ m$.આગળ વિદ્યુતક્ષેત્ર ........ છે.
નીચેની આકૃતિ $XY$ સમતલમાં વિદ્યુતક્ષેત્ર માટે બે સમસ્થિતિમાન રેખાઓ બતાવે છે. સ્કેલ દર્શાવ્યો છે અવકાશમાં મસસ્થિતિમાન રેખાઓ વચ્ચે વિદ્યુતક્ષેત્રનો $X$ - ઘટક $E_x$ અને $Y$ - ઘટક $E_y$ છે. અનુક્રમે ........ છે.
આકૃતિમાં બધા કેપેસિટર $1 \mu F$ છે,તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ હશે.