$100$ માઈક્રો ફેરાડે કેપેસિટી ધરાવતા સંગ્રાહક પર $8 \times  10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકતાં થતું કાર્ય.....

  • A

    $16 \times  10^{-32} J$

  • B

    $3.1 \times  10^{-26} J$

  • C

    $4 \times  10^{-10} J$

  • D

    $32 \times  10^{-32}J$

Similar Questions

જે જુદા જુદા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ વચ્ચેનું અંતર $2d$ છે તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન....

ત્રણ ઘનવિજભાર $q$ ને સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર મૂકેલા છે.તો તેની ક્ષેત્રરેખા કેવી દેખાય?

વિદ્યુત સ્થીતીમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા અપાય છે. તો ઉગમબિંદુ પર મુકેલા $2C$ ના વિદ્યુતભારીત બિંદુ પર લાગતુ વિદ્યુતબળ ......... $N$ શોધો.

$(a)$ અને $(b)$ વડે પરિપથ પાસે ઓપન સ્વિચ (ખુલ્લી કણ) સાથે $C, 2C$ અને $3C$ કેપેસિટન્સ ધરાવતા વિદ્યુતભારીત કેપેસિટર છે. સ્વિચ બંધ કરતી વખતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

ડિફાઈબ્રીલેટરમાં $40\ \mu F$ કેપેસિટરને $3000\, V$ સુધી વિદ્યુતભારિત કરેલ છે.$2$ મિ.લિ સેંકડ અવધિના સ્પંદ દરમિયાન કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને દર્દીં મારફતે મોકલવામાં આવે તો તે દર્દીંને આપવામાં આવેલ પાવર કેટલા ........$kW$ છે ?