આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.

115-442

  • A

    $2700$

  • B

    $2000$

  • C

    $2500$

  • D

    $3000$

Similar Questions

$C_1 = 2\ \mu\ F ,C_2 = 6\ \mu\ F$ અને $C_3 = 4\ \mu\ F$.હોય તો,તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?

કેપેસિટરોની પ્લેટોને $100\, V$ ના સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારિત કરેલ હોય ત્યારે અવરોધના છેડા પર જોડવામાં આવે છે. કેપેસિટરના છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત સમય સાથે ચરઘાતાકીય રીતે ક્ષય (ઘટે) પામે છે. $1$ સેકન્ડ પછી કેપેસિટરની પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $80\, V$ હોય છે. વ્યય પામેલી સંગ્રહિત ઉર્જાનો આંશિક ભાગ કેટલો હોય છે ?

ત્રણ વિદ્યુતભાર $ q,-2q $ અને $q$ અનુક્રમે $(x=0,y=a, z=0) , (x=0,y=0, z=0) $ અને $(x=a,y=0, z=0) $ પર મૂકેલા છે.તો પરિણામી વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ

$L$ લંબાઈનો એક ધન $L\, (ABCDEFGH)$ ના કેન્દ્ર આગળ એક $q$ વિદ્યુતભારીત કણ મૂકેલો છે. બીજો સમાન $q$ વિદ્યુતભાર $O$ થી $L$ અંતર આગળ મૂકેલો છે. તો $ABCD$ પરનું વિદ્યુત ફલક્સ ........ છે.

ઓક્સિજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?