$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.
$1/3$
$9$
$3$
$6$
પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.
અમુક પ્રદેશમાં વિદ્યુત સ્થિતિમાનને $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2\,volt$ સૂત્ર વડે નિરૂપવામાં આવે છે. ઉગમબિંદુ આગળ આવેલા $2\, C$ પરના વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય ........$N$ હશે.
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....
$R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો (આવત્ત) છે. તો આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.
વિધુતડાઇપોલની અક્ષ પર $x$ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે વિધુતક્ષેત્ર ક્ષેત્ર સમાન હોય,તો $x : y$ કેટલું થાય?