$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.

  • A

    $1500$

  • B

    $-1500$

  • C

    $0.15$

  • D

    આપેલ પૈકી એકપણ નહિ

Similar Questions

$q$ વિદ્યુતભારને સ્થિર $Q$ વિદ્યુતભાર તરફ $v$ ઝડપથી ફેકવામાં આવે છે. તે $Q$ ની નજીક $r$ અંતર સુધી જઇ શકે છે અને પછી પરત આવે છે. જો $q$ વિદ્યુતભારને $2v$ ઝડપ આપવામાં આવે તો તે કેટલો નજીક જશે?

  • [AIEEE 2004]

ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?

$x-$અક્ષ પર $4 q$ અને $-q$ વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભાર $x=-\frac{d}{2}$ અને $x=\frac{d}{2}$ સ્થાને જડેલ છે. જો ત્રીજા $'q'$ જેટલા બિંદુવત વિજભારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમબિંદુથી $x = d$ સુધી અર્ધવર્તુળાકાર માર્ગ પર લઈ જવામાં આવે છે. તો તે દરમિયાન વિજભારની ઉર્જા.... 

  • [JEE MAIN 2020]

$10\ \mu C$ ના ત્રણ સમાન વિદ્યુતભારો $10\, cm$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ આગળ ગોઠવેલા છે. તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા .......$J$ છે.

ત્રણ વિધુતભારોના તંત્રની વિધુતસ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.