$N$ સૂક્ષ્મ પ્રત્યેક ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનું સ્થિતિમાન શોધો.
${N^{1/2}}V$
${N^{2/3}}V$
${N^2}V$
${N^3}V$
બે સમાન બિંદુવત વિદ્યુતભાર $q$ ને જોડતી રેખાના મધ્યબિંદુએ એક વિદ્યુતભાર $Q$ ને મૂકેલ છે. $q$ ના કયા મૂલ્ય માટે આ તંત્ર સમતુલનમાં હશે?
$l$ લંબાઈના બે દળ રહિત સામાન્ય બિંદુ પરથી બે સમાન વિદ્યુતભારીત ગોળાએ પ્રારંભમાં છોડવામાં આવે છે. પરસ્પર અપાકર્ષણને કારણે $(d<< l)$ તે અંતરે ગોઠવાય છે. બંને ગોળામાંથી વિદ્યુતભાર અચળ દરે છૂટો પડે છે. પરિણામે $v$ વેગ સાથે વિદ્યુતભારો એકબીજાની નજીક આવે છે. તો તેમના વચ્ચેનું અંતર $x$ નું વિધેય ......
બે બિંદુવત વિધુતભારો $+q$ અને $-q$ ને $(-d, 0)$ અને $(d, 0)$ પર $x -y$ સમતલમાં મૂકેલા હોય તો
$1$ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર તથા $10^{-5}\, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને હવામાં મુક્ત રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા...
વિદ્યુતસ્થિતિમાન $V = 4x^2\ volt.$ છે.તો $(1m, 0, 2m)$ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?