$500 \,\mu C$ જેટલા વિદ્યુતભારિત પોલા વાહક કવચ ઉપર $562.5 \,N$ બળ લગાડતાં તેની સપાટી પરની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......$N/C$ છે.

  • A

    $0$

  • B

    $1.125 \times {10^6}\frac{N}{C}$

  • C

    $2.25 \times {10^6}\frac{N}{C}$

  • D

    $4.5 \times {10^6}\frac{N}{C}$

Similar Questions

$a$ ત્રિજ્યાનો હોલ ધરાવતી એક પાતળી તકતીની ત્રિજ્યા $b = 2a$ છે.જેના પર એકસમાન ક્ષેત્રિય વિજભાર ઘનતા $\sigma$ છે. જો તેના કેન્દ્રથી $h(h < < a)$ ઊંચાઈ પર વિદ્યુતક્ષેત્ર $Ch$ મુજબ આપવામાં આવે છે. તો $C$ કેટલો હશે?

  • [JEE MAIN 2015]

$0.1 \,\mu m$ ત્રિજ્યાનો એક વિદ્યુતભારતીત પાણીનું ટીપુ વિદ્યુતક્ષેત્રની સંતુલન અવસ્થા હેઠળ આવેલ છે. ટીપા પરનો વિદ્યુતભાર ઈલેકટ્રોનીક્સ વિદ્યુતભારને સમતુલ્ય છે. વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ........$N/C$ છે.

વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.

$1.6 \,g$ દળના સિક્કામાંથી કેટલા ઈલેક્ટ્રોન દૂર કરવા જોઈએ કે જેથી ઉપરની દિશામાં $10^9 \,N / C$ ની તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર તે તારે ?

 $10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $10^{-6}\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.