$1.6 \,g$ દળના સિક્કામાંથી કેટલા ઈલેક્ટ્રોન દૂર કરવા જોઈએ કે જેથી ઉપરની દિશામાં $10^9 \,N / C$ ની તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર તે તારે ?
$9.8 \times 10^7$
$9.8 \times 10^5$
$9.8 \times 10^3$
$9.8 \times 10^1$
વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?
ઋણ વિદ્યુતભાર ધરાવતા ટીપાને ગુરૂત્વાકર્ષણની વિરૂધ્ધ શિરોલંબ $100\ V m^{-1}$ જેટલુ વિદ્યુતક્ષેત્ર આપીને પડતા અટકાવવામાં આવે છે જો ટીપાંનું વજન $1.6 \times 10^{-3}\ g$ હોય તો ટીપામાં સમાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા....
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $10^{-6}\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.
સમબાજુ ત્રિકોણ $ABC$ ના દરેક શિરોબિંદુ પર $ + \,q$ વિજભાર મૂકેલા છે તો $O$ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી થાય?