વિદ્યુતભારની ધ્રુવીભવનનો સિધ્ધાંત કોણે સાબિત કર્યો હતો?
વાયુમાંથી પસાર થતાં વીજભાર રહિત વિદ્યુત
મિલ્કનનો તેલના ટીપાંનો પ્રયોગ
મેલ્ડાઈનનો પ્રયોગ
ઉપરોક્ત એકપણ નહિ
સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. બે પ્લેટો વચ્ચેનું અંતરઅડધું કરી પ્લેટો વચ્ચેનો વિસ્તાર ડાઈઈલેક્ટ્રિક માધ્યમથી ભરી દેવામાં આવે છે. જો નવું કેસેસિટન્સ $3C$ હોય તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ હોય તેવા કેપેસિટરની વચ્ચે ઘાતુ $b = \frac{d}{2}$ ની પ્લેટ મૂકતા મળતા કેપેસિટન્સ અને ધાતુ ના મૂકેલી હોય ત્યારના કેપેસીટન્સ નો ગુણોત્તર કેટલો થાય?
$C$ અને $3C$ સંધારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંધારકોને સમાંતરમાં જોડવામાં આવ્યા છે અને $18\,V$ના સ્થિતિમાનના તફાવતથી તેમને વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને $C$ સંધારકતા ધરાવતા સંધારકની પ્લેટો વચ્ચેની સંપૂર્ણ જગ્યામાં $9$ જેટલો ડાયઈલેકટ્રીક વચ્ચેનો અંતિમ સ્થિતિમાનનો તફાવત $\dots\dots\,V$છે.
શા માટે કોઈ ધાતુનો કેપેસિટરમાં ડાઈ-ઈલેકટ્રીક તરીકે ઉપયોગ કરી શકાતો નથી ?
$C=10\,\mu F$ કેપેસિટરને $12\,V$ બેટરી સાથે જોડેલ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $5$ થી ભરતાં બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જશે?