નીચેના પૈકી કયો ગુણધર્મ સ્થિત વિદ્યુતભાર વડે સંતોષાતો નથી?

  • A

    વિદ્યુતભારનું સંરક્ષણ

  • B

    ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર

  • C

    વિદ્યુતભારનું ધ્રુવીભવન

  • D

    વિદ્યુતભારનું થતું વિદ્યુતક્ષેત્ર

Similar Questions

કોઈ પણ પદાર્થ પરનો વિધુતભાર હંમેશાં $‘\mathrm{e}'$ નો પૂર્ણ ગુણાંક જ હોય છે તેમ શાના પરથી કહી શકાય ?

 પદાર્થ પરના વિધુતભાર પરખવા માટેનું સાધન કયું છે ? આ સાધનની રેખાકૃતિ વડે સમજૂતી આપો.

બિંદુવત્ વિધુતભાર કોને કહે છે ?

$1$ થી $5$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે. જોડ $(2, 3)$ અને $(4, 5)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(1, 2),(3, 5)$ અને $(1, 5)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $1$ અંકિત દડો કેવો હોવો જોઈએ?

એક ધાતુના ગોળાને સ્પર્યા વિના તમે તેને કેવી રીતે ધન વિધુતભારિત કરી શકશો ?