વિદ્યુતક્ષેત્ર રેખાઓ અને સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો .........$^o$ છે.
$0$
$180$
$90$
$45$
એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?
$R$ ત્રિજ્યાના સમાન વિદ્યુતભારિત ગોળાને લીધે વિદ્યુતક્ષેત્ર એ તેના કેન્દ્રથી અમુક અંતરનું વિધેય છે જેને નીચે આપેલા આલેખ પૈકી શેના દ્વારા રજૂ કરવામાં આવે છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.
વિજભારિત ગોળીય દડાની અંદર વિદ્યુતસ્થિતિમાન $\phi = ar^2 + b$ છે જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર અને $a,\,b$ અચળાંક છે. તો દડાની અંદર કદ વિજભારઘનતા કેટલી હશે?
સમાંતર પ્લેટ કન્ડેન્સરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે તથા પ્લેટો વચ્ચેનું અંતર $10\, mm$ છે તેમની અંદર બે ડાઇ ઇલેક્ટ્રીક શીટ છે એકનો ડાઇ ઇલેક્ટ્રીક અચળાંક $10$ તથા જાડાઇ $6\ mm$ તથા $4\ mm$ છે તો કન્ડડેન્સરની કેપેસીટી ગણો.