$(Z = 50)$ ન્યુકિલયસની ત્રિજયા $9 \times 10^{-15}\ m$ હોય,તો સપાટી પર વોલ્ટેજ કેટલો થાય?

  • A

    $80\ V$

  • B

    $8 \times {10^6}\,V$

  • C

    $9\ V$

  • D

    $9 \times {10^5}\,V$

Similar Questions

$2 \,cm$ વ્યાસવાળી તથા $1000\,cm$ દૂર રહેલી પ્લેટે આંખ સામે બનાવેલ ખૂણો .....

બે વિદ્યુતભારીત ગોળાઓને સમાન લંબાઇની દોરીઓ વડે લટકાવેલ છે. દોરીઓ એકબીજા સાથે $30°$ ને ખૂણો બનાવે છે. જ્યારે $0.8$ $g/c.c$ ઘનતાવાળા પ્રવાહીમાં લટકાવવામાં આવે ત્યારે પણ ખૂણો તેજ રહે છે. પ્રવાહીના ડાઇ ઇલેક્ટ્રીક અચળનું મૂલ્ય ........ થશે. (ગોળાના પદાર્થની ઘનતા $1.6$ $g/c.c$ છે.)

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.

બે બિંદુવત વિદ્યુતભારો $- 20 \,\mu C$ અને $+ 40\  \mu C \,\,r$ અંતરે આવેલા છે. હોય તો આ વિદ્યુતભારોને લીધે સ્થિતિમાન ક્યાં શૂન્ય હશે.

$R$ ત્રિજયાવાળી ગોળીય કવચ પર વિદ્યુતભાર $Q$ છે,સપાટી પરનો $B$ બિંદુ ,કેન્દ્ર $A$ અને કેન્દ્રથી $R/2$ અંતરે બિંદુ $C$ પર વોલ્ટેજ શું થાય?