આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $P$ બિંદુ આગળ એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. જેને લીધે ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્રમાં એક પોલો વાહક ગોળો મૂકેલો છે. $V_A$, $V_B$, $V_C$ અને $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન છે તો......

115-69

  • A

    $V_C$ > $V_B$

  • B

    $V_B$ > $V_C$

  • C

    $V_A$ > $V_B$

  • D

    $V_A$ > $V_C$

Similar Questions

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓ અનુક્રમે $Q_1$ અને $Q_2$ વિદ્યુતભાર વડે વિદ્યુત ભારીત કરેલા છે. તેઓને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો....

સાચો વિકલ્પ પસંદ કરો.

એક વિધુતક્ષેત્ર $\overrightarrow{E\,}={{E}_{0}}x\hat{i}$ માં એક $a$ બાજુવાળો સમધન મુકેલો છે.તો તેના વડે કેટલો વિધુતભાર ઘેરાઈ શકે?

બે બિંદુવત ઘન વીજભારને $d$ અંતરે રાખેલા છે.એક ત્રીજા ઘન વીજભારને લંબદ્વિભાજક પર $x$ અંતરે મૂકેલા છે,$x$ ના કયા મૂલ્ય માટે લાગતું બળ મહતમ થાય?

$R$ ત્રિજ્યાની એક રીંગ $Q$ વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલી છે. રીંગના પરીઘથી અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર ...... હશે.