જેનો પરમાણ્વિય આંક $43$ હોય તેવા  $K_\alpha$ રેખાના ઘટકની તરંગ લંબાઈ $\lambda$ હોય તો $29$ પરમાણ્વિય ઘટક વાળા ઘટકની $K_\alpha$ રેખાની તરંગ લંબાઈ .....છે.

  • A

    $(43/29)\, \lambda$

  • B

    $(42/28) \, \lambda$

  • C

    $(9/4) \,\lambda$

  • D

    $(4/9)\, \lambda$

Similar Questions

$\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?

  • [AIPMT 2010]

જો હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.53 \, \mathring A $ હોય તો બોહરની ત્રીજી કક્ષાની ત્રિજ્યા .......$\mathring A$ હશે.

હાઇડ્રોજનમાં ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોન મુખ્ય કવોન્ટમ આંક $4$ માં જવાથી સ્પેકટ્રલ રેખાની સંખ્યા

રુથરફોર્ડ નું પરમાણુ મોડલ સમજાવીને તેની મર્યાદા જણાવો.

પૃથ્વીની આસપાસ $10 \,kg$ નો એક ઉપગ્રહ (સેટેલાઈટ) $8000\, km$ ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર બે કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક, હાઈડ્રોજન પરમાણુમાંના ઈલેક્ટ્રૉનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વૉન્ટમ અંક શોધો.