ગેઇગર-માસર્ડેનના પ્રયોગનાં પરિણામમાં $\alpha -$ કણના ગતિપથની ગણતરી કોના ઉપયોગથી કરી શકાય છે ?
ગેઇગર અને માસર્ડેને પ્રકીર્ણનના પ્રયોગમાં કયા રેડિયોઍક્ટિવ સ્ત્રોતનો ઉપયોગ કર્યો ?
હાઈડ્રોજન પરમાણુમાં $r_0$ અને $4r_0$ ત્રિજ્યાની કક્ષાઓમાં બે ઈલેક્ટ્રોન આવેલા છે. તેઓના ન્યુક્લિયસની આસપાસના ભ્રમણની આવૃત્તિનો ગુણોત્તર કેટલો છે?
રુથરફોર્ડના પ્રયોગમાં ન્યૂલિયસમાંથી નિકળતા $\alpha -$ કણોનું વિખેરણ નીચે દર્શાવેલ છે. તો નીચે પૈકી કયો પથ શકય નથી?
રૂથરફોડના પ્ર્યોગમાં $\alpha - $ કણ સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. $\alpha - $ કણ નુ પ્રકિર્ણન થવાનું કારણ