એક ઓરડાના ભોયતળિયાનું ક્ષેત્રફળ $20 \, m^2$ છે અને તેની દીવાલો $3 \, m$ ઊંચી છે. જો ઓરડામાં હવાનું દબાણ $1 \, atm$ અને તાપમાન $27 \, ^\circ C$ હોય,તો ઓરડામાં રહેલી હવાનું દળ શોધો. (હવાનું આણ્વીય દળ $29 \, g/mol$ લો.) આપેલ છે: $1 \, atm = 1.01 \times 10^5 \, N \, m^{-2}$,$R = 8.31 \, J \, mol^{-1} K^{-1}$.

  • A
    $70.5 \, kg$
  • B
    $7.05 \, kg$
  • C
    $70.5 \, g$
  • D
    $7.05 \, g$

Explore More

Similar Questions

એક પાત્રમાં $O_2$ વાયુ ભરેલો છે. જો દબાણ બમણું કરવામાં આવે અને તાપમાન ચાર ગણું કરવામાં આવે,તો તેની ઘનતા કેટલા ગણી થશે?

$12\,g$ વાયુ $7\,^oC$ તાપમાને $4\times 10^{-3}\,m^3$ કદ રોકે છે. અચળ દબાણે વાયુને ગરમ કર્યા પછી તેની ઘનતા $6\times 10^{-4}\,g/cc$ થાય છે. વાયુને જે તાપમાન $T$ (કેલ્વિનમાં) સુધી ગરમ કરવામાં આવ્યો તે શોધો.

Difficult
View Solution

$0^{\circ}C$ તાપમાને વાયુના નિશ્ચિત દળની ઘનતા અને દબાણનો ગુણોત્તર $x$ છે. $100^{\circ}C$ તાપમાને આ ગુણોત્તર કેટલો થશે?

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળાકાર ટ્યુબના બંને છેડે બે હવાચુસ્ત,ઘર્ષણરહિત પિસ્ટન છે. પિસ્ટનોને ધાતુના તારના સીધા ટુકડા વડે બાંધવામાં આવ્યા છે. ટ્યુબમાં $P_0$ વાતાવરણીય દબાણ અને $T_0$ તાપમાને વાયુ ભરેલો છે. જો વાયુનું તાપમાન બમણું કરવામાં આવે,તો તારમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

$T \ K$ તાપમાને,એક બલ્બમાં $4.0 \ g$ આર્ગોનનું દબાણ $p$ છે. બલ્બને પ્રથમ તાપમાન કરતા $50 \ K$ વધારે તાપમાન ધરાવતા બાથમાં મૂકવામાં આવે છે. મૂળ દબાણ જાળવી રાખવા માટે $0.8 \ g$ આર્ગોન વાયુ દૂર કરવો પડ્યો. તાપમાન $T$ એ ..... $K$ ની બરાબર છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo