$12\,g$ વાયુ $7\,^oC$ તાપમાને $4\times 10^{-3}\,m^3$ કદ રોકે છે. અચળ દબાણે વાયુને ગરમ કર્યા પછી તેની ઘનતા $6\times 10^{-4}\,g/cc$ થાય છે. વાયુને જે તાપમાન $T$ (કેલ્વિનમાં) સુધી ગરમ કરવામાં આવ્યો તે શોધો.

  • A
    $1000$
  • B
    $1400$
  • C
    $1200$
  • D
    $800$

Explore More

Similar Questions

$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળાકાર ટ્યુબના બંને છેડે બે હવાચુસ્ત,ઘર્ષણરહિત પિસ્ટન છે. પિસ્ટનોને ધાતુના તારના સીધા ટુકડા વડે બાંધવામાં આવ્યા છે. ટ્યુબમાં $P_0$ વાતાવરણીય દબાણ અને $T_0$ તાપમાને વાયુ ભરેલો છે. જો વાયુનું તાપમાન બમણું કરવામાં આવે,તો તારમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

એક પાત્રમાં $T$ તાપમાને $1$ મોલ $O_2$ વાયુ (મોલર દળ $32$) ભરેલો છે. વાયુનું દબાણ $P$ છે. $2T$ તાપમાને $1$ મોલ $He$ વાયુ (મોલર દળ $4$) ધરાવતા સમાન પાત્રમાં દબાણ કેટલું હશે?

એક આદર્શ વાયુને $V$ કદના પાત્રમાં $P$ દબાણે રાખવામાં આવ્યો છે. તેને $v$ સ્ટ્રોક કદ ધરાવતા પંપનો ઉપયોગ કરીને પાત્રમાંથી બહાર કાઢવામાં આવે છે. પંપના $n$ સ્ટ્રોક પછી પાત્રમાં અંતિમ દબાણ કેટલું હશે? (ધારો કે તાપમાન અચળ રહે છે.)

જ્યારે બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $2.4^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેનું દબાણ $0.5 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

એક સિલિન્ડરમાં $10^7\, N/m^2$ ના દબાણે $10\, kg$ વાયુ ભરેલો છે. જો અંતિમ દબાણ $2.5 \times 10^6\, N/m^2$ હોય,તો સિલિન્ડરમાંથી બહાર કાઢવામાં આવેલા વાયુનો જથ્થો ..... $kg$ હશે (વાયુનું તાપમાન અચળ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo