$m$ દળ અને $a$ લંબાઈની નિયમિત ચોરસ તકતી વિચારો. આ તકતીના કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{2}{3}ma^2$
  • B
    $\frac{5}{6}ma^2$
  • C
    $\frac{1}{12}ma^2$
  • D
    $\frac{7}{12}ma^2$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર રિંગની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $200 \, gm \cdot cm^2$ છે. તેના વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા ....... $gm \cdot cm^2$ થશે.

એક ગોળા (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર આવા ગોળાઓ ગોઠવેલા છે. $XX'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($,I$ માં)?

Difficult
View Solution

જો એક પાતળી વર્તુળાકાર રીંગની તેની ધારમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો તેના વ્યાસને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$r$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી બે તકતીઓ $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીને એક તંત્ર બનાવવામાં આવે છે. આ તંત્રની,તકતીઓના સમતલને લંબ અને તકતી $A$ ના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $BC = a$ બાજુ ધરાવતી ત્રિકોણાકાર પ્લેટ $ABC$ ની,$A$ માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo