એક ગોળા (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર આવા ગોળાઓ ગોઠવેલા છે. $XX'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($,I$ માં)?

  • A
    $3$
  • B
    $5$
  • C
    $7$
  • D
    $9$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $R/2$ ત્રિજ્યાના બે ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2R$ લંબાઈના દળ રહિત સળિયા વડે જોડેલા છે. કોઈ પણ એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યાની એક સમાન તકતી $x-y$ સમતલમાં તેના કેન્દ્ર ઉગમબિંદુ પર રહેલી છે. $z$-અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા,$y = x + c$ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. $c$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાનું દળ $M$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા અક્ષને અનુલક્ષીને નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$m = 3 \ gm$ દળ અને $r = 1 \ cm$ ત્રિજ્યા ધરાવતી રીંગની તેની ધારમાંથી પસાર થતી અને તેની કુદરતી અક્ષને સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo