ચાર બિંદુવત દળ (દરેકનું દળ $m$) ને $X-Y$ સમતલમાં $(a, 0)$,$(0, a)$,$(-a, 0)$ અને $(0, 2a)$ યામ પર ગોઠવેલા છે. આ ગોઠવણીની $Y$-અક્ષ પર જડત્વની ચાકમાત્રા શું થશે?

  • A
    $ma^2$
  • B
    $2ma^2$
  • C
    $4ma^2$
  • D
    $6ma^2$

Explore More

Similar Questions

ત્રણ પાતળા નિયમિત સળિયા,દરેકનું દળ $M$ અને લંબાઈ $L$ છે,તેને કાર્તેઝિયન યામાક્ષ પદ્ધતિની ત્રણેય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે દરેક સળિયાનો એક છેડો ઊગમબિંદુ પર રહે. આ તંત્રની $z$-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

$m$ દળના ત્રણ કણો એક સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ પર મૂકેલા છે,જેની બાજુની લંબાઈ $\ell$ છે. ત્રિકોણના સમતલમાં રહેલી અને શિરોબિંદુ $A$ માંથી પસાર થતી તથા બાજુ $AB$ ને લંબ એવી અક્ષ $AX$ ને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતા એક સમાન નક્કર નળાકારની તેના કેન્દ્રીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_1$ છે. મૂળ નળાકારમાંથી $R' = \frac{R}{2}$ ત્રિજ્યા અને $L' = \frac{L}{2}$ લંબાઈનો એક સમકેન્દ્રી નક્કર નળાકાર કોતરીને કાઢવામાં આવે છે. જો $I_2$ એ કોતરીને કાઢેલા નળાકારના ભાગની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો $\frac{I_1}{I_2} = ..........$

$r$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડિત કરેલા છે. $PQ$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આશરે ..... $kg-m^2$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo