સમાન તારમાંથી બનાવેલ એક સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ $A$ પાસે બે સમાન ગોળીઓ રાખેલ છે. ત્રિકોણને $AO$ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. ત્યારબાદ આ ગોળીઓને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે અને તે અનુક્રમે $AB$ અને $AC$ ની દિશામાં ગતિ કરે છે (જુઓ આકૃતિ). ઘર્ષણબળને અવગણતાં,ગોળીઓની અધોદિશામાંની ગતિ દરમિયાન કઈ રાશિઓનું સંરક્ષણ થશે?

  • A
    કોણીય વેગ અને કુલ ઊર્જા
  • B
    કુલ કોણીય વેગમાન અને કુલ ઊર્જા
  • C
    કોણીય વેગ અને પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા
  • D
    કુલ કોણીય વેગમાન અને પરિભ્રમણ-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી વર્તુળાકાર રીંગ તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરી રહી છે. $m$ દળ ધરાવતી બે વસ્તુઓને રીંગના વ્યાસના વિરુદ્ધ છેડાઓ પર હળવેકથી મૂકવામાં આવે છે. હવે રીંગનો નવો કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્યના $1/n$ ગણી થઈ જાય,દળમાં ફેરફાર કર્યા વિના,તો દિવસનો સમયગાળો કેટલો થશે?

સ્વિમિંગ પૂલમાં કૂદતા પહેલા, તરવૈયા તેમના શરીરને વાળી દે છે, કારણ કે આ

$m$ દળના પદાર્થને એક પાતળી દોરી સાથે બાંધીને તે દોરીને એક પોલા નળાકારમાંથી પસાર કરવામાં આવે છે. નળાકારને એક હાથમાં અને દોરીને બીજા હાથમાં પકડવામાં આવે છે. હવે પદાર્થને $R$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ વેગથી ફેરવવામાં આવે છે. જો દોરીને નીચેની તરફ ખેંચીને ત્રિજ્યા ઘટાડવામાં આવે,તો નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થાય છે?

એક વર્તુળાકાર તકતી $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો તકતી પર બાળક બેસે,તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું સંરક્ષણ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo