પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા એક કૃત્રિમ ઉપગ્રહનું દળ $500\ kg$ છે. તેનો ક્ષેત્રીય વેગ $ 4\times10^4\ m^2s^{-1}$ હોય, તો તેનું કોણીય વેગમાન શોધો.

  • A

    $4 \times10^7\ JS$

  • B

    $6  \times 10^7\ JS$

  • C

    $4  \times10^6\ JS$

  • D

    $6  \times 10^6\ JS$

Similar Questions

જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અત્યારના અંતર કરતાં અડધું થાય તો $1$ વર્ષ માં કેટલા દિવસ થાય?

  • [IIT 1996]

નીચેનામથી કયો કેપ્લરનો નિયમ છે ?

પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા $10^{-2}$ છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?

  • [JEE MAIN 2018]

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી હોય તો ગ્રહનો આવર્તકાળ ........ વર્ષ થાય .

સૂર્યમંડળમાં ગ્રહ અને સૂર્ય થી બનતું તંત્ર શું દર્શાવે છે ?