પાણી માટે $K_b = 0.513 \ ^oC \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $200 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે,તો બનતું દ્રાવણ $1 \ atm$ દબાણે કયા તાપમાને ઊકળશે ($^oC$ માં)?

  • A
    $100.513$
  • B
    $100.0513$
  • C
    $100.256$
  • D
    $101.025$

Explore More

Similar Questions

જો દ્રાવણનું ઉત્કલનબિંદુ $T_1$ હોય અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલનબિંદુ $T_2$ હોય,તો ઉત્કલનબિંદુમાં ઉન્નયન નીચેનામાંથી કયું છે?

જ્યારે સામાન્ય ક્ષાર $(NaCl)$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણના ઉત્કલનબિંદુ પર શું અસર થાય છે?

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.39 \ K$ હોય,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટીની ગણતરી કરો.
[$K_{b}$ (પાણી) $= 0.52 \ K \ kg \ mol^{-1}$]

જ્યારે પાણીમાં મીઠું ઉમેરવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે $10 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઉત્કલનબિંદુમાં $1 \ ^{\circ}C$ નો વધારો થાય છે. તો દ્રાવ્યનું આણ્વીય દળ ....... $g \ mol^{-1}$ છે. (બેન્ઝીન માટે $K_b = 2.53 \ K \ kg \ mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo