આકૃતિમાં દર્શાવ્યા મુજબ $r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી ગોળાઓને અનુક્રમે $T_1$ અને $T_2$ તાપમાને રાખવામાં આવ્યા છે. બે સમકેન્દ્રી ગોળાઓ વચ્ચે ઉષ્માના ત્રિજ્યાવર્તી વહનનો દર કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    $\frac{(r_2 - r_1)}{(r_1 r_2)}$
  • B
    $\ln\left(\frac{r_2}{r_1}\right)$
  • C
    $\frac{r_1 r_2}{(r_2 - r_1)}$
  • D
    $(r_2 - r_1)$

Explore More

Similar Questions

નળાકાર સળીયામાંથી ઉષ્માના વહનનો દર $Q_1$ છે. સળીયાના છેડાઓનું તાપમાન $T_1$ અને $T_2$ છે. જો સળીયાના તમામ પરિમાણો બમણા કરવામાં આવે અને તાપમાન સમાન રાખવામાં આવે,તો ઉષ્માવહનનો નવો દર $Q_2$ છે. તો:

તાંબાની ઉષ્મીય વાહકતાનો ગુણાંક સ્ટીલ કરતા $9$ ગણો છે. આકૃતિમાં દર્શાવેલ સંયુક્ત નળાકાર સળિયામાં,તાંબા અને સ્ટીલના જોડાણ પાસેનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

આકૃતિમાં દર્શાવેલ સિસ્ટમની સ્થાયી અવસ્થામાં સ્ટીલ-કોપર જંકશનનું તાપમાન ($^oC$ માં) કેટલું હશે? સ્ટીલના સળિયાની લંબાઈ $= 15.0 \; cm,$ કોપરના સળિયાની લંબાઈ $= 10.0 \; cm,$ ભઠ્ઠીનું તાપમાન $= 300^{\circ} C,$ બીજા છેડાનું તાપમાન $= 0^{\circ} C.$ સ્ટીલના સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ કોપરના સળિયા કરતા બમણું છે. (સ્ટીલની ઉષ્મીય વાહકતા $= 50.2 \; J s^{-1} m^{-1} K^{-1};$ અને કોપરની $= 385 \; J s^{-1} m^{-1} K^{-1}$)

તળાવ પર બનેલા બરફમાં શું હોય છે?

ઠંડી સવારમાં ધાતુની સપાટી લાકડાની સપાટી કરતા વધુ ઠંડી લાગે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo