એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?
$5$
$8$
$11$
$12$
તારાના તાપમાનના માપનમાં ......... નો નિયમ વપરાય છે.
ઠંડી સવારમાં ધાતુની સપાટી લાકડાની સપાટી કરતા વધુ ઠંડી હોય છે કારણ કે........
પ્રયોગશાળામાં ન્યૂટનનો કુલીંગનો નિયમ શું તારવવા ઉપયોગમાં લેવાય છે?
એક દિવાલ બે પડની બનેલી છે. $A$ અને $B$ બંને પડની જાડાઇ સમાન છે પરંતુ પદાર્થ અલગ અલગ છે. $A$ ની ઉષ્માવાહકતા $B$ કરતાં બમણી છે. ઉષ્મીય સંતુલન અવસ્થામાં બે છેડાઓ વચ્ચેના તાપમાનનો તફાવત $36°C$ હતો તો $A$ ના બે છેડા વચ્ચેનો તાપમાનનો તફાવત ...... $^oC$ હશે ?
$L$ લંબાઈ અને $A$ આડછેદ વાળા સળિયાના બે છેડાનાં તાપમાન $T _{1}$ અને $T _{2}$ છે. $\left( T _{1} > T _{2}\right)$ છે. જો $\frac{ dQ }{ dt }$ એ ઉષ્માવહનનો દર હોય તો