એક $ m $ દળ ના પદાર્થ સ્થિર સ્થિતિમાંથી $ v$ વેગ ${t_1}$ સમયમાં પ્રાપ્ત કરે છે.$ t$ સમયમાં થતું કાર્ય કોના સપ્રમાણમાં હોય છે?
$\frac{1}{2}m\frac{v}{{{t_1}}}{t^2}$
$m\frac{v}{{{t_1}}}{t^2}$
$\frac{1}{2}{\left( {\frac{{mv}}{{{t_1}}}} \right)^2}{t^2}$
$\frac{1}{2}m\frac{{{v^2}}}{{t_1^2}}{t^2}$
એક ગોળી બંદૂકમાંથી છૂટે છે અને બંદૂક પ્રત્યાઘાત અનુભવે છે. પ્રત્યાઘાતી બંદૂકની ગતિઊર્જા શું હશે ?
એક બેગ $p$ (દળ $M$ ) એક લાંબી દોરી વડે લટકે છે અને એક ( $ m$ દળ)ની ગોળી $v$ વેગ સાથે સમક્ષિતિજ રીતે આવે છે અને બેગમાં જતી રહે છે. તો (બેગ ગોળી)ના તંત્ર માટે.....
કોઇ સ્પ્રિંગને અંતર $'s' $ સુધી ખેચતા તેમાં સમાયેલી સ્થિતિ ઊર્જા $10 J$ છે. તો સ્પ્રિંગને $'s'$ હજુ અંતર સુધી ખેચવા માટે કરવું પડતુ કાર્ય .....જૂલ.
એક દોરડાનો ઉપયોગ $M $ દળના એક ટુકડાને અંતરે આવેલા સ્થાન સુધી અધો દિશામાં અચળ પ્રવેગ $g/2 $ થી શિરોલંબ રીતે નીચે લઈ જવા માટે થાય છે. દોરડા પર રહેલા ટુકડા દ્વારા થતું કાર્ય કેટલું હશે ?
$a$ દળની ગોળી $ b$ વેગથી $c$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે. તો બ્લોકનો વેગ