એક પરિમાણમાં ગતિ કરતાં કણનું $x$ સ્થાન અચળ બળની અસર હેઠળ સમય $t $ સાથે $t\,\, = \,\,\sqrt x \,\, + \,\,3$ જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે કણનો વેગ શૂન્ય થાય ત્યારે કણનું સ્થાનાંતર ............ $\mathrm{m}$ માં શોધો.

  • A

    $- 3$

  • B

    $- 6$

  • C

    $- 9$

  • D

    $- 12$

Similar Questions

એક છોકરોે $5$ મિનિટમાં $29g$ આઈસ્ક્રીમ ચાવવા માટે સક્ષમ છે. છોકરાનો પાવર હોર્સ પાવરમાં ગણો.

બે સ્પ્રિંગ કે જેમના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે $1500 N/m$ અને $3000 N/m$ છે તેમને સમાન બળ સાથે ખેંચવામાં આવે છે. તેઓની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?

એક માણસ  $12 m$ ઉંચાઈએ ટો ફેંકે છે. જ્યાં તે $12 m/s$  ની ઝડપથી પહોંચે છે. જો તે માણસ ટોને એવી રીતે ફેંકે કે તરત જ તેઓ આ ઉંચાઈએ પહોંચે તેણે કેટલા ............ $\%$ પ્રતિશત ઊર્જાની બચત કરી હશે ?

$0.5 kg$ દળનો એક પદાર્થ  $1.5 m/s$ ની ઝડપ સાથે સમક્ષિતિજ લીસા પૃષ્ઠ પર ગતિ કરે છે. આ પદાર્થ જેનો બળ અચળાંક $k = 50 N/m$  હોય તેવી અવગણ્ય વજન ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલા ....$m$ હશે ?

એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ