બે સ્પ્રિંગ કે જેમના સ્પ્રિંગ અચળાંક અનુક્રમે $1500 N/m$ અને $3000 N/m$ છે તેમને સમાન બળ સાથે ખેંચવામાં આવે છે. તેઓની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
$4 : 1$
$1 : 4$
$2 : 1$
$1 : 2$
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........છે.
એક કણ પર $\hat F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\hat d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, તો $c$ નું મૂલ્ય શોધો.
એક કણ પર$\mathop F\limits^ \to = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\mathop S\limits^ \to = 2\hat i - 3\hat j + x\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય તો $x $ નું મૂલ્ય શોધો.
એક પદાર્થ $ F= cx$ બળની અસર નીચે $x = 0$ થી $x = x_1$ સુધી ગતિ કરે, તો આ ક્રિયા દરમિયાન થતું કાર્ય ........થશે.
એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?