એક બેગ $p$ (દળ $M$ ) એક લાંબી દોરી વડે લટકે છે અને એક ( $ m$ દળ)ની ગોળી $v$ વેગ સાથે સમક્ષિતિજ રીતે આવે છે અને બેગમાં જતી રહે છે. તો (બેગ ગોળી)ના તંત્ર માટે.....
વેગમાન $\frac{{{\text{mvM}}}}{{{\text{M}}\,\, + \,\,{\text{m}}}}\,$ છે.
ગતિઉર્જા $\frac{{{\text{m}}{{\text{v}}^{\text{2}}}}}{2}$ છે .
વેગમાન $\frac{{{\text{mv}}\left( {{\text{M}}\,\, + \,\,{\text{m}}} \right)}}{{{\text{M}}\,}}$ છે .
ગતિઉર્જા $\frac{{{{\text{m}}^{\text{2}}}{v^2}}}{{2(M\, + \,m)}}$ છે .
એક રાઈફલ ની ગોળી એક પાટિયાંમાંથી આરપાર થવામાં તેનો $\left(\frac{1}{20}\right)^{th}$ જેટલો વેગ ગુમાવે છે. ધારો કે પાટિયું એ અચળ અવરોધક બળ ધરાવતું હોય તો તે ગોળી ને રોકી દેવા માટે ઓછા માં ઓછા કેટલા પાટિયાં જોશે
A body at rest is moved along a horizontal straight line by a machine delivering a constant power. The distance moved by the body in time $t^{\prime}$ is proportional to :
એક કણ $x = 0$ થી $x = x_1$ સુધી $F = Cx$ બળની અસર હેઠળ ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધો.
$0.5 kg$ દળનો એક પદાર્થ $1.5 m/s$ ની ઝડપ સાથે સમક્ષિતિજ લીસા પૃષ્ઠ પર ગતિ કરે છે. આ પદાર્થ જેનો બળ અચળાંક $k = 50 N/m$ હોય તેવી અવગણ્ય વજન ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલા ....$m$ હશે ?
કણની ગતિ ઊર્જા $300\%$ જેટલી વધે છે વેગમાનમાં થતો પ્રતિશત વધારો ........ $\%$ છે.