$M$ દળની અને $L$ લંબાઈને એક સાંકળને ટેબલ પર એવી રીતે રાખવામાં આવી છે કે જેનો $L/4$  ભાગ ટેબલની ધારથી ઉપર લટકતો રહે. લટકાવેલા ભાગને ટેબલ પર મૂકતા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે ?

  • A

    $\frac{{MgL}}{{16}}$

  • B

    $\frac{{MgL}}{{32}}$

  • C

    $\frac{{MgL}}{8}$

  • D

    $\frac{{MgL}}{{12}}$

Similar Questions

$1500\,N/m$ અને $3000\,N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર

એક સૂક્ષમ દળના પદાર્થ પર $(F = 7 - 2x + 3x^2 N)$  જેટલું એક સ્થાન આધારીત બળ લાગે છે. જેના લીધે તેનું $x = 0$ થી $x = 5m$ સુધી સ્થાનાંતર થાય છે. થતું કાર્ય જૂલમાં કેટલું હશે ?  

$1250 kg $ ની કાર  $ 30ms^{-1.}$ ના  વેગથી ગતિ કરે છે  $. 750 N$  નું અવરોધક બળ લાગે છે.જો એન્જિન $ 30kW$  પાવર ઉત્પન્ન કરે,તો કારનો પ્રવેગ.....$m{s^{ - 2}}$

$8 kg $ દળનો પદાર્થ સ્થિર રહેલા $2 kg$  દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંધાત કરે છે.શરૂઆતની ગતિઊર્જા $E$  છે. તો તેની પાસે બાકી રહેલ ગતિઊર્જા ............ $\mathrm{E}$

$0.50$ દળનો એક ટુકડો લીસા સપાટી પર $2.00 ms^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે. તે બીજા $1.00 kg$ દળના પદાર્થને અથડાય છે અને તેઓ બંને એકજ પદાર્થની જેમ ગતિ કરે છે. સંઘાતે દરમિયાન થતો ઊર્જાનો વ્યય (ક્ષય) ....... $J$ હશે .