$0.50$ દળનો એક ટુકડો લીસા સપાટી પર $2.00 ms^{-1}$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે. તે બીજા $1.00 kg$ દળના પદાર્થને અથડાય છે અને તેઓ બંને એકજ પદાર્થની જેમ ગતિ કરે છે. સંઘાતે દરમિયાન થતો ઊર્જાનો વ્યય (ક્ષય) ....... $J$ હશે .
$0.16 $
$1.00 $
$0.67 $
$0.34 $
એક $m$ દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........છે.
એક રબ્બરના દડાને $5 m$ ઉંચાઇએથી એક ગ્રહ કે જેનું ગુરૂત્વપ્રવેગ જાણીતુ નથી ત્યાંથી ફેકવામાં આવે છે. ઉછળ્યા બાદ દડો $1.8 m $ ઉંચો જાય છે. તો દડો તેના કેટલામાં ભાગનો વેગ ઊછળતી વખતે ગમાવશે?
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.
એક બાળક ઝૂલા પર જમીનથી $0.75 m$ અને $2 m$ અનુક્રમે લધુત્તમ અને મહત્તમ ઊંચાઇ મળે તે રીતે ઝૂલે છે. તો ઝૂલાનો મહત્તમ વેગ ...... $ms^{-1}$
$1500\,N/m$ અને $3000\,N/m$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર પર સમાન બળ લગાવતા સ્થિતિઊર્જાનો ગુણોત્તર