નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો. $[A]$ તંત્રનું રેખીય વેગમાન શૂન્ય હોય છે. $[B]$ ન તંત્રના કણની ગતિ ઊર્જા શૂન્ય હોય છે
$A B$ ને દર્શાવતો નથી પણ $B$ એ $A$ ને દર્શાવે છે
$A B$ ને દર્શાવે છે અને $B A$ ને દર્શાવે છે
$A B$ ને અને $B A$ ને દર્શાવતો નથી
$A B$ ને દર્શાવે છે પણ $B A$ ને દર્શાવતો નથી
એક માધ્યમમાં $m= 10^{-2} \;kg$ દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે $F= -kv^2$ નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ $v_0= 10$ $ms^{-1}$ છે.જો $10$ $s$ પછી તેની ઊર્જા $\frac{1}{8}$ $mv_0^2$ છે,તો $k$ નું મૂલ્ય
$15 kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $5N $ નું બળ ગાલે છે તો ગતિના પ્રથમ સેકન્ડ દરમ્યાન થતું કાર્ય ....
એક પદાર્થ $ F= cx$ બળની અસર નીચે $x = 0$ થી $x = x_1$ સુધી ગતિ કરે, તો આ ક્રિયા દરમિયાન થતું કાર્ય ........થશે.
$M$ દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.ગોળી બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક $h $ ઊંચાઇ પર જાય છે.તો $ m$ દળની ગોળીનો શરૂઆતનો વેગ કેટલો હશે?
એક પદાર્થ $10m$ ઉંચાઈ પરથી જમીન પર પડે છે અને $2.5m$ ઉંચાઈએ પટકાઈને પાછો ફરે છે.સંઘાત પહેલાં તરત જ અને સંઘાત પછી તરત જ પદાર્થના વેગનો ગુણોત્તર શોધો.