$0.1 \,N \,CH_3COOH$ નો વિયોજન ક્રમ (વિયોજન અચળાંક $= 1 \times 10^{-5}$)
$10^{-5}$
$10^{-4}$
$10^{-3}$
$10^{-2}$
$310$ $K$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $2.7 \times 10^{-14}$ છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની $\mathrm{pH}$ કેટલી હશે ?
જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
$0.02\, M $ એમોનિયા દ્રાવણની $pH $ કે જે $ 5$$\%$ આયોનાઇઝ થાય છે.
નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$
પ્રોપેનોઈક એસિડનો ${K_a} = 1.4 \times {10^{ - 5}}$ છે. તેનાં $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.