દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ-અચળાંકનો એકમ ......
મોલ-લિટર$^{-1}$.સે$^{-1}$
મોલ$^{-1}$ . લિટર $^{-1}$ .સેકન્ડ $^{-1}$
મોલ .લિટર $^{-1}$.સેકન્ડ$^{-1}$
મોલ $^{-1}$ .લિટર.સેકન્ડ$^{-1}$
પ્રક્રિયા $2NO + Cl_2 \rightarrow 2NOCl$ માટે વેગ $= K[NO]_2[Cl_2]$ માટે પ્રક્રિયાનો વેગ અચળાંક કેવી રીતે વધારી શકાય ?
પ્રક્રિયાનો વેગ અચળાંક ................ પર આધાર રાખે છે.
એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો બધા પરિબળો અચળ રાખી કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ .......
જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરતા અર્ધઆયુષ્ય અડધું થશે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
એક પ્રક્રિયાનો વેગ $r=K[x]\, [y]/[OH^-]$ છે. જો $[OH^-]$ વધારે હોય, તો પ્રક્રિયાકમ ........ થશે.