પ્રક્રિયાનો વેગ અચળાંક ................ પર આધાર રાખે છે.
તાપમાન
પ્રક્રિયકોની સાંદ્રતા
નીપજોની સાંદ્રતા
ઉપરોક્ત તમામ
પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ વિશે જણાવો.
નીચેની કાર્યપદ્ધતિ જે સૂચવે છે કે $NO$ સાથે $Br_2$ ની પ્રક્રિયા થઈ $NOBr$ બને છે. $ NO_{(g)} + Br_{2(g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2(g)}; NOBr_{2(g)}+ NO_{(g)} \rightarrow 2NOBr_{2(g)}$ જો બીજા તબક્કામાં દર માપન તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)}$ માટે કયો હશે?
પ્રક્રિયા પ્રણાલી $2NO(g) + {O_2}(g) \to 2N{O_2}(g)$ માટે દબાણ વધારીને એકાએક તેનું કદ અડધુ કરવામાં આવે છે. જો પ્રક્રિયા $O_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની હોય, તો પ્રક્રિયાનો વેગ ....
$A + B\rightarrow C$ નીચેની પ્રક્રિયા માટે દર્શાવેલ માહિતીને લાગુ પડતુ દર નિયમ પસંદ કરો.
$1$. $[A]$ $0.012$, $[B]$ $0.0351\rightarrow $ પ્રારંભિક દર $ = 0.10$
$2$. $[A]$ $0.024$, $[B]$ $0.070\rightarrow $ પ્રારંભિક દર $= 1.6$
$3$. $[A]$ $0.024$, $[B]$ $0.035\rightarrow $ પ્રારંભિક દર $ = 0.20$
$4$. $[A]$ $0.012$ , $[B]$ $0.070\rightarrow $ પ્રારંભિક દર $ = 0.80$
પદો સમજાવો / વ્યાખ્યા આપો :
$(1)$ પ્રાથમિક પ્રક્રિયા
$(2)$ જટિલ પ્રક્રિયા