$2A + B \rightarrow$ નિપજ પ્રક્રિયા માટે નીચેની કાર્યપદ્ધતિ આપેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ ..... $2A $ $\rightleftharpoons$ $ A_2$ (ઝડપી) ; $A_2 + B \rightarrow P$ (ધીમી)
$1.5$
$3$
$1$
$2$
પદો સમજાવો / વ્યાખ્યા આપો :
$(1.)$ વેગ નિયમન / વેગ સમીકરણ / વેગ અભિવ્યક્તિ
$(2.)$ એક આણ્વીય પ્રક્રિયા
જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?
પ્રક્રિયા $A+ B\to $ નિપજનો વેગ નિયમ, વેગ $=$ $k\,[A]\, [B]^{\frac {3}{2}}$ છે. આ પ્રક્રિયા પ્રાથમિક હોઈ શકે ? સમજાવો.
$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....
પ્રક્રિયા $2A + B \rightarrow C + D$ ના ગતિમય અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળે છે.
Run | $[A]/mol\,L^{-1}$ | $[B]/mol\,L^{-1}$ | $D$ ઉત્પન્ન થવાનો શરૂઆતનો દર $mol\,L^{-1}\,min^{-1}$ |
$I.$ | $0.1$ | $0.1$ | $6.0 \times 10^{-3}$ |
$II.$ | $0.3$ | $0.2$ | $7.2 \times 10^{-2}$ |
$III.$ | $0.3$ | $0.4$ | $2.88 \times 10^{-1}$ |
$IV.$ | $0.4$ | $0.1$ | $2.40 \times 10^{-2}$ |
ઉપરની વિગત પરથી નીચેનામાંથી ક્યું સાચુ છે ?