$R \rightarrow P$ પ્રક્રિયામાં $R$ ની સાંદ્રતા સમયનાં વિધેય દ્વારા માપવામાં આવે અને નીચેની માહિતી મળે છે,

$[R] (molar)$

$1.0$

$0.76$

$0.40$

$0.10$

$t (min.)$

$0.0$

$0.05$

$0.12$

$0.18$

તો પ્રક્રિયાનો ક્રમ $...$ થશે.

  • A

    $1$

  • B

    $0$

  • C

    $2$

  • D

    $3$

Similar Questions

$A + B \rightarrow $  નિપજ પ્રક્રિયા માટેનો દર નિયમ દર $= K[A]^1[B]^2$ છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

બંધ પાત્રમાં $2N_2O_5(g) $ $\rightleftharpoons$ $ 4NO_2(g) + O_2(g)$ નો અભ્યાસ કરતાં $NO_2$ ની સાંદ્રતા પાંચ સેકન્ડમાં $2.0 × 10^{-2} mol L^{-1}$ વધે છે. તો $N_2O_5$ ની સાંદ્રતા ફેરફારનો દર ગણો.

જો પ્રક્રિયાનો $t_{1/2} = 69.3$ સેકન્ડ છે અને દર અચળાંક $10^{-2}$ પ્રતિ સેકન્ડ છે તો પ્રક્રિયા ક્રમ.......

$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.

જો એક પ્રક્રિયા $100$ સેકંડમાં $50\%$ થાય અને $200$ સેકંડમાં $75\%$ થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. 

  • [JEE MAIN 2018]