પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રક્રિયાનો દર અચળાંક અનુક્રમે ..... એકમ ધરાવે છે.
$time^{-1}$, $mole^{-1}. Litre. time^{-1}$
$mole^{-1}$ $litre^{-1}$ , $time^{-1}$
$mole^{-1}. litre. time^{-1}$, $time^{-1}$
$sec^{-1}$, $litre^{-1}$
ઓર્ડર ${n}$ની પ્રક્રિયા માટે, વેગ અચળાંકનો એકમ શું છે?
$A + 2B\rightarrow $ નિપજ $ (P)$ પ્રક્રિયાનો દર નિયમ $\frac{{d[P]}}{{dt}}\,\, = \,\,K{[A]^2}[B]$ છે. જો મોટા પ્રમાણમાં $ [A]$ લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?
પદો સમજાવો / વ્યાખ્યા આપો :
$(1.)$ વેગ નિયમન / વેગ સમીકરણ / વેગ અભિવ્યક્તિ
$(2.)$ એક આણ્વીય પ્રક્રિયા
પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 × 10^{-5 }$ મોલ $L^{-1 } S^{-1 } $ છે. તો પ્રક્રિયા ....... થાય.
પ્રક્રિયકો $A$ અને $B$ ને સમાવતી પ્રક્રિયાનો વેગ $ = k{[A]^n}{[B]^m}$ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા અડધી કરીએ તો નવા વેગ અને મૂળ વેગનો ગુણોત્તર ........... થશે.