પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની સાંદ્રતા $15 \, \text{minutes}$ માં $0.8 \, M$ થી ઘટીને $0.4 \, M$ થાય છે. સાંદ્રતામાં $0.1 \, M$ થી $0.025 \, M$ સુધીના ફેરફાર માટે લાગતો સમય ....... $\text{min}$ છે.

  • A
    $7.5$
  • B
    $15$
  • C
    $30$
  • D
    $60$

Explore More

Similar Questions

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $1.386 \times 10^{-3} \ s^{-1}$ હોય,તો પ્રક્રિયકની સાંદ્રતાને તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી કરવા માટે જરૂરી સમય સેકન્ડમાં ગણો. ($s$ માં)

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $100 \, \text{sec}$ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો હશે?

$H_2O_2$ ના વિઘટનની પ્રક્રિયાનો વેગ અચળાંક $3.66 \times 10^{-3} \ s^{-1}$ છે. જો $H_2O_2$ ની શરૂઆતની સાંદ્રતા $0.882 \ M$ હોય,તો કેટલા સેકન્ડમાં તેની સાંદ્રતા $0.600 \ M$ થશે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં $25 \ min$ માં $50 \%$ પ્રક્રિયક નીપજમાં રૂપાંતરિત થાય છે,તો $100 \ min$ માં કેટલો પ્રક્રિયક પ્રક્રિયા કરશે ($\%$ માં)?

$N_2O_5 \rightarrow 2NO_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $k = 5 \times 10^{-4} \ s^{-1}$. $N_2O_5$ ની પ્રારંભિક સાંદ્રતા $0.2 \ mol \ L^{-1}$ છે. કેટલા સમય પછી તેની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતાના $25 \%$ થશે ($s$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo