પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $100 \, \text{sec}$ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો હશે?

  • A
    $6.93 \times 10^{-3} \, \text{sec}^{-1}$
  • B
    $6.93 \times 10^{-4} \, \text{sec}^{-1}$
  • C
    $0.693 \, \text{sec}^{-1}$
  • D
    $69.3 \, \text{sec}^{-1}$

Explore More

Similar Questions

કયા ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય $(t_{1/2})$ અને પ્રારંભિક સાંદ્રતા '$a$' વચ્ચેનો આલેખ દોરતા $x-$અક્ષને સમાંતર સીધી રેખા મળે છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \longrightarrow P$ માટે,વેગ અચળાંક $k$ છે. જો $R$ ની પ્રારંભિક સાંદ્રતા $[R_0]$ હોય,તો કોઈપણ સમયે $t$ પર $R$ ની સાંદ્રતા નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

પ્રક્રિયક $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $6 \ min^{-1}$ છે. જો આપણે $[A] = 0.5 \ mol \ L^{-1}$ થી શરૂઆત કરીએ,તો $[A]$ નું મૂલ્ય $0.05 \ mol \ L^{-1}$ ક્યારે થશે? ($min$ માં)

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે,વેગ અચળાંક $k = 5.5 \times 10^{-14} \, s^{-1}$ છે. પ્રક્રિયા $67 \, \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયાના અર્ધ-આયુષ્ય સમયના $x \times 10^{-1}$ ગણો છે. $x$ નું મૂલ્ય $....$ છે. (નજીકનો પૂર્ણાંક)

$N_2O_{(g)} \to N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$
એક બંધ પાત્રમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. જો શુદ્ધ $N_2O_{(g)}$ થી શરૂઆત કરવામાં આવે,તો $t$ સમય પછી કુલ દબાણ $P_t$ છે અને ખૂબ લાંબા સમય પછી $P_{\infty}$ છે,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo